Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અધિક શ્રાવણ સુદ ચોથ (09:27), પાંચમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 22/07/2023 શનિવાર
ચંદ્ર રાશિ :- સિંહ (23:42), કન્યા
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (16:59), ઉ.ફાલ્ગુની
યોગ :- વરીયાન (13:24), પરિઘ
કરણ :- ભદ્રા (09:27), બવ (22:38), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, સારું ખાનપાન તેમજ સન્માન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- જમીન મકાનના પ્રશ્નો દૂર થશે, માતા સાથે સમય પસાર કરશો, કાર્યમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળ થશો, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નેત્ર પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સંતાન સાથે સમય પસાર કરશો, વ્યાપારમાં વૃદ્ધિ થાય, આવક ચિંતા દૂર થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, પિતા સાથે સમય પસાર કરશો, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધાર્મિક કાર્યો કરશો, પરાક્રમમાં સફળતા મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, આકસ્મિક લાભ મળે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં લાભ મળે, સન્માન મેળવશો, અટકાયેલા કાર્યોની શરૂઆત થશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક તાણ રહે, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, અનિયમિતતા દિવસ દરમિયાન રહે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment