Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર વદ એકમ (11:35), બીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 09/12/2022 શુક્રવાર

ચંદ્રરાશિ :- મિથુન

નક્ષત્ર :- મૃગશીર્ષ (15:00), આર્દ્રા 

યોગ :- શુભ (27:43), શુક્લ

કરણ :- કૌલવ (11:35), તૈતિલ (24:40), ગર 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળતા મળશે, વિદેશ યોગ થાય, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરશો, પ્રવાસ કરશો, શરદીની પીડા થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, કાર્યમાં સફળ થશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ દિવસ, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મન આનંદિત રહે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, પેટ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લાભ પ્રાપ્તિ થાય, સંતાન સુખ મળે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments