Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ બીજ (13:48), ત્રીજ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 10/12/2022 શનિવાર
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા (17:42), પુનર્વસુ
યોગ :- શુક્લ (28:25), બ્રહ્મ
કરણ :- ગર (13:48), વણિજ (27:00), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, કાર્યક્ષેત્રમાં સફળતા મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, હાથમાં પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, આંખ સંબંધિત તકલીફ સંભવે, પાર્ટનરશીપ માં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, મસ્તક પીડા સંભવે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- આવક સ્ત્રોતમાં વધારો થાય, સારું ખાનપાન મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, પેટની તકલીફ પડે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, પેટની ફરિયાદ રહે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યોમાં ખર્ચ કરશો, વાહન શાંતિથી ચલાવવું, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં અવરોધ આવે, માનસિક તાણ રહે, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થાય, ખર્ચ કરશો, માનસિક વ્યગ્રતા રહે, શારીરિક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પેટની તકલીફ સંભવે, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, આવક સ્ત્રોતમાં વધારો થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થાય, વાહન સુખ મળે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment