Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર સુદ તેરસ (30:48), ચૌદશ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 05/12/2022 સોમવાર

ચંદ્રરાશિ :- મેષ

નક્ષત્ર :- અશ્વિની (07:15), ભરણી

યોગ :- પરિઘ (27:08), શિવ

કરણ :- કૌલવ (18:21), તૈતિલ (30:48), ગર 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગને નવી સમસ્યાનો સામનો કરવાનો થાય, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસ કરશો, પગની તકલીફ સંભવે, નોકરોથી સાચવીને રેવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- આવક ચિંતા ઉપજે, વિદ્યા માં અવરોધ આવે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- જમીન મકાન સંબંધિત ચિંતા ઉપજે, વાહન ખર્ચ થાય, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસનું આયોજન થાય, પરાક્રમી બનશો, રાજનીતિમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, પેટની સમસ્યા સર્જાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિદ્યા ક્ષેત્રમાં અડચણો આવે, મિત્રોની જામીનગીરી થી દૂર રહેવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મકતા દૂર કરવી, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, સરકાર તરફથી લાભ મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, મિત્રો સાથે અણબનાવ સંભવે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments