Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર વદ ત્રીજ (16:16), ચોથ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 11/12/2022 રવિવાર

ચંદ્રરાશિ :- મિથુન (13:52), કર્ક 

નક્ષત્ર :- પુનર્વસુ (20:36), પુષ્ય

યોગ :- બ્રહ્મ (29:15), ઐન્દ્ર 

કરણ :- ભદ્રા (16:16), બવ (29:52), બાલવ

*રવિપુષ્યામૃત યોગ  20:36 થી 31:16 સુધી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમી બનશો, અટકાયેલા કાર્યો શરૂ થશે, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :-  કાર્યમાં સફળ થશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, પેટની સમસ્યા સર્જાય, મધ્યાહ્ન બાદ નકારાત્મકતા ને કારણે ક્લેશ સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તથા રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ ખાનપાનમાં ધ્યાન રાખવું, આવક ચિંતા થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાઈભાંડુ નો સહકાર મળે, ધાર્મિક કાર્યોમાં ખર્ચ કરશો, મધ્યાહ્ન બાદ વાહન સંબંધિત ખર્ચ થાય, માનસિક વિકાર આવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ થાય, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, પેટની સમસ્યા સર્જાય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા અનુભવશો, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યા ક્ષેત્રમાં આગળ વધશો, મિત્રો સાથે મુલાકાત થશે, મધ્યાહ્ન બાદ શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ સંતાન સાથે અણબનાવ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments