Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર સુદ તેરસ (06:48), ચૌદશ (વૃદ્ધિ તિથિ)

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 06/12/2022 મંગળવાર

ચંદ્રરાશિ :- મેષ (15:04), વૃષભ

નક્ષત્ર :- ભરણી (08:39), કૃત્તિકા

યોગ :- શિવ (26:52), સિધ્ધ 

કરણ :- તૈતિલ (06:48), ગર (19:52), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થાય, મસ્તક પીડા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- કાર્યમાં અવરોધ આવે, સંતાન ચિંતા રહે, રક્ત સંબંધિત તકલીફ પડે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, આકસ્મિક લાભ સંભવે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, પગની તકલીફ સંભવે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, ભાગ્યનો સાથ મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સંતાન ચિંતા રહે, કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- જમીન મકાન સંબંધિત ચિંતા ઉપજે, મન વિચલિત રહે, ભાગ્યોદય થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવ, મન આનંદિત રહે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા રહે, માનસિક તાણ અનુભવશો, ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments