Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

પૌષ સુદ બીજ (08:25), ત્રીજ (ક્ષય તિથિ)

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 25/12/2022 રવિવાર

ચંદ્રરાશિ :- મકર

નક્ષત્ર :- ઉત્તરાષાઢા (19:22), શ્રવણ 

યોગ :- વ્યાઘાત (24:59), હર્ષણ 

કરણ :- કૌલવ (08:25), તૈતિલ (18:37), ગર 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન ખર્ચ થાય, વ્યાપારમાં અવરોધ આવે, ધન સંચય ન કરી શકો, મઘ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અવરોધ આવે, પેટની સમસ્યા સર્જાય, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મસ્તક પીડા રહે, મઘ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, માનસિક વ્યગ્રતા રહે, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, આવક ચિંતા રહે, પેટની સમસ્યા ઊભી થાય, કાર્યમાં અવરોધ આવશે, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નકારાત્મકતા ને કારણે કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મન બેચેન રહે, મઘ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, હાથમાં પીડા સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા અથવા આંખની સમસ્યા ઊભી થાય, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યમાં અવરોધ આવશે, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ માં કષ્ટ સંભવે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આવક ચિંતા ઉપજે, સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, પેટની તકલીફ સંભવે, મઘ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments