Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ તેરસ (22:17), ચૌદશ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 21/12/2022 બુધવાર
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (08:33), અનુરાધા (30:33)
યોગ :- ધૃતિ (21:26), શૂળ
કરણ :- ગર (11:36), વણિજ (22:17), ભદ્રા
*સાયન સૂર્ય મકર રાશિમાં 27:19 થી*
*શિશિર ઋતુ પ્રારંભ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, નકારાત્મકતાને દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ પડે, રોગમાંથી મુક્તિ મળે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય, મિત્રો સાથે મુલાકાત થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મન પ્રફુલ્લિત રહે, વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધશે, પરાક્રમમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- લાભ પ્રાપ્તિ થાય, આવક સ્ત્રોતમાં વધારો થશે, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મકતા દૂર કરવી, માનસિક તાણ અનુભવશો, લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, આવક ચિંતા વધે, પ્રવાસ કરશો, રોગમાંથી મુકિત મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, આવક સ્ત્રોતમાં વધારો થાય, મિત્રવર્તુળ જોડે મળવાનું થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મન આનંદિત રહે, વાહન સુખ મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment