Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પૌષ સુદ છઠ્ઠ (20:45), સાતમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 28/12/2022 બુધવાર
ચંદ્રરાશિ :- કુંભ (29:56), મીન
નક્ષત્ર :- શતતારા (12:46), પૂ.ભાદ્રપદ
યોગ :- સિદ્ધિ (14:21), વ્યતિપાત
કરણ :- કૌલવ (09:44), તૈતિલ (20:45), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં અવરોધ પેદા થાય, મન વિચલિત રહે, સારું ખાનપાન મળે, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પાર્ટનરશીપ માં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- આંખ અથવા મસ્તક પીડા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં સફળ થશો, સંતાન સુખ પ્રાપ્ત થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, સારું ખાનપાન મળશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળ થશો, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, રાજનેતા ને સફળતા મળશે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, ધનખર્ચ કરશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, સારું ખાનપાન મળે, અટકાયેલા કાર્યો શરૂ કરશો, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પેટની તકલીફ સંભવે, વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment