Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર સુદ પૂનમ (09:38), વદ એકમ 

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 08/12/2022 ગુરુવાર

ચંદ્રરાશિ :- વૃષભ (25:46), મિથુન

નક્ષત્ર :- રોહિણી (12:33), મૃગશીર્ષ

યોગ :- સાધ્ય (27:12), શુભ

કરણ :- બવ (09:38), બાલવ (22:34), કૌલવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યનો સાથ મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, વાહન શાંતિથી ચલાવવું, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં સફળ થશો, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- માનસિક તાણ અનુભવશો, પ્રવાસનું આયોજન શક્ય બને, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- આવક સ્ત્રોતમાં વધારો થાય, કાર્યમાં સફળ થશો, ધાર્મિકતા વધે, પેટ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, વાહન સુખ મળે, ખાનપાનમાં અનિયમિત થશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પરાક્રમી બનશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, આંખની તકલીફ પડે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, મિત્રો સાથે મુલાકાત થાય, ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, વ્યાપારમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, ધન ચિંતા વધે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમમાં સફળતા મળશે, વિદેશ યોગ થાય, ધાર્મિક કાર્યો કરશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments