Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર સુદ ચૌદશ (08:03), પૂનમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 07/12/2022 બુધવાર

ચંદ્રરાશિ :- વૃષભ

નક્ષત્ર :- કૃત્તિકા (10:25), રોહિણી

યોગ :- સિધ્ધ (26:54), સાધ્ય

કરણ :- વણિજ (08:03), ભદ્રા (20:48), બવ

*દત્ત જયંતિ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, શત્રુઓ પર વિજય મેળવી શકો, મન વિચલિત રહે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, સંતાન સાથે સમય વીતાવશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યનો સાથ મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન સંબંધિત ચિંતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્ત થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, વાહન સુખ મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments