Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર વદ સાતમ (25:40), આઠમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 15/12/2022 ગુરુવાર

ચંદ્રરાશિ :- સિંહ 

નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (31:37), ઉ.ફાલ્ગુની

યોગ :- વિષ્કુંભ (07:30), પ્રીતિ (31:46)

કરણ :- ભદ્રા (12:46), બવ (25:40), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લાભ પ્રાપ્તિ થાય, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ દિવસ, અટકાયેલું ધન પરત મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થાય, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- ધનલાભ થાય, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પેટ સંબંધિત તકલીફ સંભવે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારમાં સફળતા મળશે, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ કરશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, નાનકડો પ્રવાસ કરશો, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, સંતાન ચિંતા દૂર થાય, વિદ્યાર્થી કાર્યોમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- જમીન મકાન સંબંધિત સુખ મળે, કાર્યોમાં સફળતા મળશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધાર્મિકતા વધશે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, પરાક્રમી બનશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મકતા દૂર કરવી, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યોમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, પેટ સંબંધિત તકલીફ પડે, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments