Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર સુદ એકાદશી (29:35), બારસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 03/12/2022 શનિવાર

ચંદ્રરાશિ :- મીન (30:17), મેષ

નક્ષત્ર :- રેવતી (30:17), અશ્વિની

યોગ :- વ્યતિપાત (28:35), વરિયાન 

કરણ :- વણિજ (17:34), ભદ્રા (29:35), બવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થાય, વાહન સુખ મળે, મન આનંદિત રહે, પિતા સાથે સમય પસાર કરશો ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, પ્રવાસ કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આંખ અથવા મસ્તક પીડા થાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળ થશો, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, માનસિક તાણ અનુભવશો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મિત્રો તરફથી લાભ મળે, સંતાન ચિંતા દૂર થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, જમીન મકાન સંબંધિત લાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, દૂરંદેશી વિચારો મજબૂત થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળ થશો, વાહન લાભ થાય, માતુલ પક્ષ દ્વારા સફળતા મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પાર્ટનરશીપ માં ઉન્નતિ થાય, કાર્યમાં સફળ થશો,  અટકાયેલા સરકારી કામકાજ પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments