Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર વદ ચૌદશ (19:14), અમાસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 22/12/2022 ગુરુવાર

ચંદ્રરાશિ :- વૃશ્ચિક (28:03), ધન

નક્ષત્ર :- અનુરાધા (06:33), જ્યેષ્ઠા (28:03)

યોગ :- શૂળ (17:43), ગંડ

કરણ :- ભદ્રા (08:49), શકુનિ (19:14), ચતુષ્પદ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ધનખર્ચ થાય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- ધનખર્ચ થાય, શરદીની પીડા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- આવક સ્ત્રોતમાં વધારો થાય, સંતાન પ્રગતિ કરશે, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વાહન સુખ મળે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, યાત્રા ના યોગ સંભવે, લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે મુલાકાત સંભવે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, કાર્યમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, આંખ અથવા પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, મિત્રોનો સહકાર મળે, સારું ખાનપાન મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, વાહન સુખ મળે, વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ નો સહકાર મળે, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments