Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર સુદ બારસ (29:58), તેરસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 04/12/2022 રવિવાર

ચંદ્રરાશિ :- મીન (06:17), મેષ

નક્ષત્ર :- રેવતી (06:17), અશ્વિની

યોગ :- વરિયાન (27:41), પરિઘ

કરણ :- બવ (17:43), બાલવ (29:58), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મિત્રો સાથે અણબનાવ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સંતાન ચિંતા ઉપજે, આવક ચિંતા થાય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મન વિચલિત રહે, મકાન સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળ થશો, હાથમાં પીડા સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, પેટની તકલીફ પડે, સ્નેહીજનો સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મસ્તક પીડા અથવા આંખની તકલીફ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સંતાન ચિંતા ઉપજે, આવક માં અવરોધ આવે, પેટની સમસ્યા ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજનો સાથે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments