Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર વદ ચોથ (18:49), પાંચમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 12/12/2022 સોમવાર

ચંદ્રરાશિ :- કર્ક 

નક્ષત્ર :- પુષ્ય (23:36), આશ્લેષા

યોગ :- ઐન્દ્ર (30:07), વૈધૃતિ 

કરણ :- બાલવ (18:49), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડશે, વાહન શાંતિથી ચલાવવું, મકાન સંબંધિત ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિક ઉદ્ભવે, હાથમાં પીડા સંભવે, પ્રવાસમાં કષ્ટ આવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :-  ધનખર્ચ થાય, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, મસ્તક પીડા અથવા આંખની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આકસ્મિક લાભ મળે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, શત્રુઓ પર વિજય મેળવી શકો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સંતાન ચિંતા રહે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વ્યાપારમાં અવરોધ આવે, મન વિચલિત રહે, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન ખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, પરાક્રમી બનશો, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખ સંબંધિત પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, પાર્ટનરશીપ માં ક્લેશ સંભવે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, શારીરિક તકલીફ સંભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આવક ચિંતા ઉપજે, વિદ્યા ક્ષેત્રમાં અડચણો આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments