Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ આઠમ (27:03), નોમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 16/12/2022 શુક્રવાર
ચંદ્રરાશિ :- સિંહ (14:04), કન્યા
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (07:37), ઉ.ફાલ્ગુની
યોગ :- પ્રીતિ (07:46), આયુષ્માન (31:34)
કરણ :- બાલવ (14:28), કૌલવ (27:03), તૈતિલ
*ધનારક 09:59 થી પ્રારંભ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ કરશો, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન આનંદિત રહે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, જમીન મકાન સંબંધિત ચિંતા દૂર થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળ થશો, ધાર્મિક કાર્યોમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મળે, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- આવક ચિંતા દૂર થાય, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવુ, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં સફળ થશો, મિત્રો સાથે મુલાકાત થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળ થશો, સારું ખાનપાન મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં સફળતા મળશે, સારું ખાનપાન મળે, ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવુ, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, લાભ પ્રાપ્ત થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment