Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પૌષ સુદ પાંચમ (22:54), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 27/12/2022 મંગળવાર
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા (14:27), શતતારા
યોગ :- વજ્ર (17:27), સિદ્ધિ
કરણ :- બવ (12:10), બાલવ (22:54), કૌલવ
*બુધ મકર રાશિમાં 28:14 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક ચિંતા દૂર થાય, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, વ્યાપાર ક્ષેત્રમાં કાર્યો આગળ વધશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, ભાગ્યનો સાથ મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસ કરશો, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટની સમસ્યા સર્જાય, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મસ્તક પીડા સંભવે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક કાર્યોમાં ખર્ચ કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, આંખ અથવા મસ્તક પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- અટકાયેલા કાર્યો શરૂ કરશો, વ્યાપારમાં વૃદ્ધિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, માનસિક તાણ અનુભવશો, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment