Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

પૌષ સુદ નોમ (18:34), દશમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 31/12/2022 શનિવાર

ચંદ્રરાશિ :- મીન (11:47), મેષ

નક્ષત્ર :- રેવતી (11:47), અશ્વિની

યોગ :- પરિઘ (08:19), શિવ

કરણ :- કૌલવ (18:34), તૈતિલ (30:49), ગર 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં સફળતા ન મળે, મધ્યાહ્ન બાદ મસ્તક પીડા સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, વ્યાપાર ક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- કાર્યમાં અવરોધ આવે, માતા પિતા સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ આવક ચિંતા સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ માનસિક વ્યગ્રતા રહે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- આંખ અથવા મસ્તક પીડા સંભવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ શત્રુઓ પર વિજય મેળવશો, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મન આનંદિત રહે, મધ્યાહ્ન બાદ આવક ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરાક્રમમાં સફળ થશો, મન વિચલિત રહે, કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં સફળતા મળશે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ આંખ અથવા મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments