Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પૌષ સુદ એકમ (12:07), બીજ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 24/12/2022 શનિવાર
ચંદ્રરાશિ :- ધન (27:32), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા (22:15), ઉત્તરાષાઢા
યોગ :- વૃદ્ધિ (09:27), ધ્રુવ
કરણ :- બવ (12:07), બાલવ (22:16), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, વ્યાપારમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- પાર્ટનરશીપ માં અવરોધ થાય, નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, શત્રુઓ પર વિજય મેળવી શકો, રક્ત સંબંધિત તકલીફ સંભવે, મઘ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- સંતાન ચિંતા ઉપજે, વ્યાપારમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ ન મળે, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, વ્યાપાર ક્ષેત્રમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાગ્યનો સાથ ન મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આંખ અથવા મસ્તક પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અટકાવ આવે, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, મસ્તક પીડા થાય, વ્યાપારમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, વાહન ખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આવક સ્ત્રોતમાં ઘટાડો થાય, સંતાન સાથે અણબનાવ સંભવે, ભાગ્યનો સાથ ન મળે, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્ર માં અવરોધ આવે, વાહન ખર્ચ થાય, માનસિક વ્યગ્રતા-શારીરિક બેચેની અનુભવશો, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment