Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર વદ એકાદશી (26:33), બારસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 19/12/2022 સોમવાર

ચંદ્રરાશિ :- તુલા

નક્ષત્ર :- ચિત્રા (10:31), સ્વાતિ

યોગ :- અતિગંડ (27:21), સુકર્મા

કરણ :- બવ (15:10), બાલવ (26:33), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મિત્રો સાથે અણબનાવ સંભવે, આવક ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, વ્યાપારમાં અવરોધ આવે, નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, પ્રવાસ માં કષ્ટ પડે, માનસિક વ્યગ્રતા રહે, આંખ અથવા પગની પીડા થાય, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આવક ચિંતા વધે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસનું આયોજન શક્ય બને, પરિશ્રમ દ્વારા સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments