Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર વદ બારસ (24:46), તેરસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 20/12/2022 મંગળવાર

ચંદ્રરાશિ :- તુલા (26:57), વૃશ્ચિક

નક્ષત્ર :- સ્વાતિ (09:55), વિશાખા

યોગ :- સુકર્મા (24:40), ધૃતિ 

કરણ :- કૌલવ (13:45), તૈતિલ (24:46), ગર 

*સાયન ગુરુ મેષ રાશિમાં 20:03 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- ધનખર્ચ થાય, મિત્રો સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મકતાને કારણે કાર્યમાં અવરોધ આવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા થાય, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આંખ અથવા મસ્તક પીડા થાય, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યમાં અવરોધ આવે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પેટની સમસ્યા સર્જાશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, નકારાત્મકતાને કારણે વ્યાપારમાં અવરોધ આવે, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મિત્રો સાથે અણબનાવ બને, સંતાન ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યાપારમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસમાં અવરોધ આવે, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments