Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ નોમ (08:22), દશમ
09/06/2022 ગુરુવાર
ચંદ્રરાશિ :- કન્યા
નક્ષત્ર :- હસ્ત (28:26), ચિત્રા
યોગ :- વ્યતિપાત (25:49), વરિયાન
કરણ :- કૌલવ (08:22), તૈતિલ (20:00), ગર
*ગંગા દશહરા સમાપ્તિ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મન આનંદિત રહે, નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, ભાગ્યના જોરે આગળ વધશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- માનસિક તાણ અનુભવશો, રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment