Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ છઠ્ઠ (06:41), સાતમ (31:56)

06/06/2022 સોમવાર

ચંદ્રરાશિ :- સિંહ

નક્ષત્ર :- મઘા (26:26), પૂ.ફાલ્ગુની

યોગ :- હર્ષણ (28:52), વજ્ર 

કરણ :- તૈતિલ (06:41), ગર (19:22), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટની તકલીફ સંભવે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ ઉત્પન્ન થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધન સંબંધિત ચિંતા રહે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પેટની ફરિયાદ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મિત્રોનો સહકાર મળે, પેટ સંબંધિત તકલીફ થાય, ભાગ્યનો સાથ ન મળે, આવક ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, કાર્યમાં અટકાવ આવે, પ્રવાસ માં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments