Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ વદ તેરસ (27:26), ચૌદશ

26/06/2022 રવિવાર

ચંદ્રરાશિ :- વૃષભ

નક્ષત્ર :- કૃત્તિકા (13:06), રોહિણી

યોગ :-  શૂલ (30:47), ગંડ

કરણ :- ગર (14:17), વણિજ (27:26),ભદ્રા

*મંગળ મેષ રાશિમાં 29:40 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળ થશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધન સંબંધિત ચિંતા રહે, વાહન શાંતિથી ચલાવવું, મસ્તક પીડા રહે, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, આવકમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મોજશોખમાં ખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, પેટની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, અટકાયેલા કાર્ય શરૂ કરશો, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, પેટની તકલીફ પડે, નાનો પ્રવાસ થાય, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, કાર્યમાં સફળતા મળશે, સંતાન પ્રગતિ કરશે, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા વધે, ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments