Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ વદ બીજ (09:46), ત્રીજ

16/06/2022 ગુરુવાર

ચંદ્રરાશિ :- ધન (17:54), મકર

નક્ષત્ર :- પૂર્વાષાઢા (12:37), ઉત્તરાષાઢા 

યોગ :- બ્રહ્મ (21:08), ઈન્દ્ર 

કરણ :- ગર (09:46), વણિજ (19:57), ભદ્રા 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મધ્યાહ્ન બાદ વાહન સુખ પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન સંબંધિત ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પાર્ટનરશીપ માં ફાયદો થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ સુખ પ્રાપ્ત થાય, મધ્યાહ્ન બાદ માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે મુલાકાત સંભવે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યાહ્ન બાદ સ્નેહીજનો સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સંતાન પ્રગતિ કરશે, મધ્યાહ્ન બાદ માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments