Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ વદ છઠ્ઠ (22:19), સાતમ 

19/06/2022 રવિવાર

ચંદ્રરાશિ :- કુંભ

નક્ષત્ર :- શતતારા (28:53), પૂ.ભાદ્રપદ

યોગ :- વિષ્કુંભ (10:52), પ્રીતિ

કરણ :- ગર (11:14), વણિજ (22:19), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક સંબંધિત ચિંતા રહે, નકારાત્મક વિચારો દૂર કરવા, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગ પરિશ્રમ દ્વારા સફળ થશે, માનસિક તાણ અનુભવશો, મઘ્યમ દિવસ રહે. 


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, હાથમાં પીડા સંભવે, માનસિક તાણ અનુભવશો, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક તાણ ને કારણે ક્રોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, મસ્તક પીડા સંભવે, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, ખનાપાનામાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અવરોધ આવે, વિદ્યા ક્ષેત્રમાં અડચણો આવે, મઘ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- જમીન મકાન સંબંધિત તકલીફ પડે, વાહન શાંતિથી ચલાવવું, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, માનસિક તાણ રહે, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ભાગ્યનો સાથ ન મળે, નકારાત્મકતા દૂર કરવી, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, મઘ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments