Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ ચોથ (26:42), પાંચમ
03/06/2022 શુક્રવાર
ચંદ્રરાશિ :- મિથુન (12:20), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (19:05), પુષ્ય
યોગ :- વૃદ્ધિ (27:33), ધ્રુવ
કરણ :- વણિજ (13:32), ભદ્રા (26:42), બવ
*બુધ ગ્રહ માર્ગી 13:10 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ વાહન સુખ મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં સફળતા મળે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, શારીરિક પીડા સંભવે, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગને નવી તક મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યાહ્ન બાદ નોકરિયાત અથવા વ્યાપારી વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, આંખ અથવા પેટની તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટની તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment