Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ વદ બારસ (25:10), તેરસ

25/06/2022 શનિવાર

ચંદ્રરાશિ :- મેષ (17:04), વૃષભ

નક્ષત્ર :- ભરણી (10:24), કૃત્તિકા

યોગ :- ધૃતિ (29:53), શૂલ

કરણ :- કૌલવ (12:10), તૈતિલ (25:10), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આવક ચિંતા રહે, ધાર્મિક કાર્ય કરશો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, પ્રવાસ કરશો, પતિ પત્ની વચ્ચે મનમેળ રહે, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મોજશોખની વસ્તુઓ માં ખર્ચ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- આંખ અથવા પગની તકલીફ પડે, મિત્રો સાથે મુલાકાત થાય, નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડે, મઘ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મોજશોખ પાછળ ખર્ચ થાય, પાચનશક્તિ મંદ પડે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મળે, વાહન શાંતિથી ચલાવવું, સંતાન પ્રગતિ કરશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, સંતાન ચિંતા રહે, માતા સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કુટુંબીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ભાગ્યોદય થાય, મન વિચલિત રહે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં વિલંબ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, મસ્તક પીડા થાય, ભાઈભાંડુ નો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments