Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ વદ એકમ (13:33), બીજ

15/06/2022 બુધવાર

ચંદ્રરાશિ :- ધન 

નક્ષત્ર :- મૂળ (15:33), પૂર્વાષાઢા 

યોગ :- શુકલ (25:15), બ્રહ્મ

કરણ :- કૌલવ (13:33), તૈતિલ (23:38), ગર 

*સૂર્ય મિથુન રાશિમાં 12:05 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્ય શરૂ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ભાગ્ય દ્વારા સફળ થશો, કાર્યમાં અવરોધ સંભવે, મસ્તક પીડા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસમાં કષ્ટ સંભવે, પેટની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રોનો સહકાર મળે, કાર્યમાં સફળ થશો, સંતાન સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં માનસિક પીડા સંભવે, મકાન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વિચિત્ર ધાર્મિકતા રહે, માનસિક વ્યગ્રતા રહે, પરાક્રમમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, નકારાત્મકતા દૂર કરવી, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાગ્ય દ્વારા સફળ થશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments