Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ બારસ (27:23), તેરસ

11/06/2022 શનિવાર

ચંદ્રરાશિ :- તુલા

નક્ષત્ર :- સ્વાતિ (26:06), વિશાખા

યોગ :- પરિઘ (20:46), શિવ

કરણ :- બવ (16:40), બાલવ (27:23), કૌલવ 

*ભીમ અગિયારસ - નિર્જળા એકાદશી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મોજશોખની ચીજોમાં ખર્ચ થાય, પેટની તકલીફ પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ કરશો મઘ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ભાગ્યમાં અવરોધ આવે, કાર્યમાં સફળ ન થઈ શકો, મિત્રોનો સહકાર મળે, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, વાહન શાંતિથી ચલાવવું, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મઘ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અધોગતિ થાય, આંખની તકલીફ સંભવે, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, કાર્યમાં અવરોધ આવે, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, મઘ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, મોજશોખની ચીજોમાં ખર્ચ કરશો, માનસિક તાણ રહે, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પેટની તકલીફ પડે, ભાગ્યનો સાથ ન મળે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ રહે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન સંબંધિત ચિંતા રહે, પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments