Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ વદ સાતમ (21:02), આઠમ

20/06/2022 સોમવાર

ચંદ્રરાશિ :- કુંભ (22:37), મીન

નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (28:36), ઉ.ભાદ્રપદ

યોગ :- પ્રીતિ (08:28), આયુષ્માન 

કરણ :- ભદ્રા (09:34), બવ (21:02), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- લાભ પ્રાપ્તિ થાય, હાથમાં પીડા સંભવે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, પેટ સંબંધિત તકલીફ પડે, મઘ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળ થશો, પાર્ટનરશીપ માં અભાવ વર્તાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, આંખ અથવા પગની તકલીફ પડે, માનસિક તાણ અનુભવશો, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, મન વિચલિત રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મસ્તક પીડા સંભવે, પ્રવાસ માં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments