Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ ત્રીજ (24:18), ચોથ

02/06/2022 ગુરુવાર

ચંદ્રરાશિ :- મિથુન 

નક્ષત્ર :- આર્દ્રા (16:04), પુનર્વસુ

યોગ :- ગંડ (26:36), વૃદ્ધિ 

કરણ :- તૈતિલ (11:03), ગર (24:18), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળતા મળશે, વિચિત્ર ધાર્મિકતા રહે, માનસિક વ્યગ્રતા અનુભવાય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા પરિશ્રમ બાદ મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માનસિક વ્યગ્રતા રહે, પેટની તકલીફ રહે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ માં કષ્ટ થાય, કાર્યમાં માનસિક તાણ ને કારણે અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મિત્રોનો સહકાર મળે, નકારાત્મકતા દૂર કરવી, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, વાહન લાભ થાય, કાર્યમાં માનસિક તાણ ને કારણે અવરોધ આવે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, હાથમાં પીડા થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, શારીરિક પીડા થાય, આંખની તકલીફ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્ત થાય, કાર્યમાં સફળતા મળશે, મન વિચલિત રહે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યોદય થાય, કાર્યમાં સફળતા મળશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, કાર્યમાં સફળ થશો, ધનલાભ થાય, પ્રવાસ કરશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments