Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ છઠ્ઠ (30:41), સાતમ
05/06/2022 રવિવાર
ચંદ્રરાશિ :- કર્ક (24:25), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (24:25), મઘા
યોગ :- વ્યાઘાત (28:48), હર્ષણ
કરણ :- કૌલવ (17:52), તૈતિલ (30:41), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળ થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મોજશોખમાં ખર્ચ કરશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, પ્રવાસ કરશો, પેટની તકલીફ પડે, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, આવક સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- નકારાત્મકતા દૂર કરવી, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મોજશોખની વસ્તુમાં ખર્ચ થાય, સારું ખાનપાન મળે, ધાર્મિકતા વધે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસ કરશો, ધનખર્ચ થાય, સંતાન પ્રગતિ કરશો, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ શકે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા વધે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે તેમજ પ્રવાસમાં કષ્ટ સંભવે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખની તકલીફ સંભવે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment