Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ વદ અગિયારસ (23:13), બારસ
24/06/2022 શુક્રવાર
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની (08:04), ભરણી
યોગ :- સુકર્મા (29:13), ધૃતિ
કરણ :- બવ (10:24), બાલવ (23:13), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં વિલંબ થાય, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, પ્રવાસમાં કષ્ટ થાય, પેટની તકલીફ થાય, નકારાત્મકતા દૂર કરવી, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, આવક ચિંતા રહે, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વ્યગ્રતા રહે, શારીરિક તકલીફ સંભવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસમાં કષ્ટ થાય, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, આંખ અથવા પેટની તકલીફ થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- માનસિક વ્યગ્રતા રહે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ કરશો, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિદ્યામાં અવરોધ આવે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આવક ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન વિચલિત રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, પ્રવાસ માં કષ્ટ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment