Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ વદ અમાસ (08:22), આષાઢ સુદ એકમ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 29/06/2022 બુધવાર
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા (22:09), પુનર્વસુ
યોગ :- વૃદ્ધિ (08:50), ધ્રુવ
કરણ :- નાગ (08:22), કિમ્સ્તુઘ્ન (21:37), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, આંખની તકલીફ પડે, નોકરિયાત વર્ગને અન્યાય સહન કરવો પડે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પાર્ટનરશીપ માં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી જાય, પગમાં પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, પેટની તકલીફ પડે, ધનખર્ચ થાય, નોકરિયાત વર્ગને અન્યાય થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મોજશોખમાં ખર્ચ થાય, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, શત્રુઓ પર વિજય મેળવી શકો, આંખ અથવા પેટની તકલીફ પડે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અટકાવ આવે, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પેટની તકલીફ પડે, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યા પ્રાપ્તિમાં વિલંબ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, માનસિક તાણ અનુભવશો, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યના જોરે આગળ વધશો, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દી
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment