Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ પૂનમ (17:22), વદ એકમ

14/06/2022 મંગળવાર

ચંદ્રરાશિ :- વૃશ્વિક (18:32), ધન 

નક્ષત્ર :- જ્યેષ્ઠા (18:32), મૂળ

યોગ :- સાધ્ય (09:40), શુભ

કરણ :- ભદ્રા (07:14), બવ (17:22), બાલવ 

*વટ સાવિત્રી વ્રત સમાપ્ત*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, મસ્તક પીડા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, વ્યાપાર માં લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પેટની તકલીફ સંભવે, શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા ઉન્નતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, વ્યાપારમાં સફળતા મળશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, પેટની બીમારી સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માનસિક વ્યગ્રતા રહે, કાર્યમાં અવરોધ આવે, મકાન સંબંધિત તકલીફ સર્જાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, હાથમાં પીડા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments