Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ વદ દશમ (21:42), અગિયારસ

23/06/2022 ગુરુવાર

ચંદ્રરાશિ :- મીન (06:13), મેષ

નક્ષત્ર :- રેવતી (06:13), અશ્વિની

યોગ :- અતિગંડ (28:52), સુકર્મા

કરણ :- વણિજ (09:09), ભદ્રા (21:42), બવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા થાય, ધન સંબંધિત ચિંતા રહે, મઘ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં વિલંબ થાય, પગની પીડા સંભવે, મઘ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- આવક સંબંધિત ચિંતા ઉપજે, પેટની તકલીફ થાય, મિત્રોનો સહકાર મળે, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, નકારાત્મક અસરને કારણે કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, પેટની તકલીફ રહે, ક્રોધ પર કાબૂ મેળવવો, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં વિલંબ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, પ્રવાસ થાય, પેટની બીમારી સંભવે, શત્રુઓ પર વિજય મેળવશો, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ ન મળે, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં વિલંબ થાય, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળ થશો, હાથમાં પીડા સંભવે, ભાઈભાંડુ નું સુખ ન મળે, પ્રવાસમાં કષ્ટ થાય, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, આંખમાં તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવું, ખાનપાનમાં અનિયમિત થશો, મઘ્યમ દિવસ રાહ


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments