Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ તેરસ (24:28), ચૌદશ

12/06/2022 રવિવાર

ચંદ્રરાશિ :- તુલા (18:34), વૃશ્વિક 

નક્ષત્ર :- વિશાખા (23:59), અનુરાધા

યોગ :- શિવ (17:27), સિદ્ધ 

કરણ :- કૌલવ (14:00), તૈતિલ (24:28), ગર 

*વટ સાવિત્રી વ્રત પ્રારંભ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અધોગતિ થાય, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ભાગ્યના જોરે આગળ વધશો, મિત્રોનો સહકાર મળે, વિદ્યા ક્ષેત્રમાં અડચણો આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પાર્ટનરશીપ માં નિષ્ફળતા મળે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યના જોરે આગળ વધશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વિદ્યાર્થીઓ પરિશ્રમ દ્વારા સફળ થશે, મધ્યમ દિવસ રહે. 


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં અવરોધ આવે, જમીન મકાન સંબંધિત ચિંતા રહે, નોકરિયાત વર્ગને તકલીફોનો સામનો કરવો પડે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, હાથમાં પીડા સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, આંખોની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments