Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આષાઢ સુદ એકમ (10:50), બીજ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 30/06/2022 ગુરુવાર
ચંદ્રરાશિ :- મિથુન (18:23), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (25:07), પુષ્ય
યોગ :- ધ્રુવ (09:51), વ્યાઘાત
કરણ :- બવ (10:50), બાલવ (24:01), કૌલવ
*ગુપ્ત નવરાત્રિ પ્રારંભ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, માનસિક તાણ રહે, સાયં બાદ ભાગ્યનો સાથ મળે, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, આંખ અથવા દાંતની પીડા થાય, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સાયં બાદ લાભ પ્રાપ્તિ થાય, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પાર્ટનરશીપ માં અભાવ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધન સંબંધિત ચિંતા રહે, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, કાર્યમાં વિલંબ થાય, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માતા સાથે અણબનાવ બને, વાહન શાંતિથી ચલાવવું, મન વિચલિત રહે, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાગ્ય ના જોરે આગળ વધશો, હાથમાં પીડા થાય, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરશો, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક તાણ રહે, પેટ સંબંધિત તકલીફ પડે, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ભાગ્ય નો સાથ ન મળે, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક તાણ રહે, નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડે, વાહન શાંતિથી ચલાવવું, ધનખર્ચ થાય, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment