Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ સાતમ (07:56), આઠમ
07/06/2022 મંગળવાર
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (27:50), ઉ.ફાલ્ગુની
યોગ :- વજ્ર (28:27), સિદ્ધિ
કરણ :- વણિજ (07:56), ભદ્રા (20:19), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, અવકસ્ત્રોત માં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા દૂર કરવી, માનસિક વ્યગ્રતા રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ભાઈભાંડુ સાથે મુશ્કેલી વધે, વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ ન મળે, વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, પેટની અવ્યવસ્થા રહે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ભાગ્યનો સાથ ન મળે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, શારીરિક પીડા સંભવે, કાર્યમાં અવરોધ આવે, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment