Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ દશમ (07:27), એકાદશી (ક્ષય તિથિ)

10/06/2022 શુક્રવાર

ચંદ્રરાશિ :- કન્યા (16:07), તુલા

નક્ષત્ર :- ચિત્રા (27:37), સ્વાતિ

યોગ :- વરિયાન (23:35), પરિઘ

કરણ :- ગર (07:27), વણિજ (18:42), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ થાય, મધ્યાહ્ન બાદ માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, પેટની તકલીફ સંભવે, મિત્રો સાથે અણબનાવ સંભવે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, મઘ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, મધ્યાહ્ન બાદ સંતાન સાથે અણબનાવ સંભવે, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, આંખની તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ સ્નેહીજનો સાથે અણબનાવ સંભવે, મસ્તક પીડા થાય, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મઘ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રો સાથે મુલાકાત થાય, આવક માં વધારો થાય, મધ્યાહ્ન બાદ નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, મધ્યાહ્ન બાદ વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, પેટની તકલીફ સંભવે, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ વાહન શાંતિથી ચલાવવું, મન વિચલિત રહે, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, મઘ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments