Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ વદ નોમ (20:46), દશમ
22/06/2022 બુધવાર
ચંદ્રરાશિ :- મીન (30:13), મેષ
નક્ષત્ર :- રેવતી (30:13), અશ્વિની
યોગ :- શોભન (28:56), અતિગંડ
કરણ :- તૈતિલ (08:33), ગર (20:46), વણિજ
*સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં 11:44 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, આવક માં લાભ થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, નકારાત્મકતા દૂર કરવી, પેટ ની તકલીફ સંભવે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધન સંબંધિત ચિંતા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પાર્ટનરશીપ માં અભાવ આવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, શત્રુઓ પર વિજય મેળવી શકો, નાનો પ્રવાસ થાય, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટ ની તકલીફ સંભવે, મિત્રો સાથે મુલાકાત થાય, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, મિત્રોનો સહકાર મળે, વિદ્યા ક્ષેત્રમાં સફળતા મળશે, વાહન સંબંધિત ચિંતા થાય, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, મકાન સંબંધિત ચિંતા ઉપજે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, પરાક્રમમાં સફળ થશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, અટકાયેલા કાર્ય શરૂ થાય, શત્રુઓ પ્રત્યે ક્રૂર બનશો, માનસિક તાણ રહે, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment