Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ સુદ પાંચમ (27:15), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 09/08/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- કન્યા
નક્ષત્ર :- હસ્ત (26:45), ચિત્રા
યોગ :- સિદ્ધ (13:45), સાધ્ય
કરણ :- બવ (13:57), બાલવ (27:15), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં અવરોધો ઉદ્ભવે, સ્નેહીજન સાથે મુલાકાત થશે, ભોગ વિલાસમાં ખૂબ ખર્ચ કરશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વાયુ પ્રકોપ શરીરમાં વધે, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્ય પ્રબળ બને, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મિત્રોનો સહકાર મળશે, પ્રવાસ થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્ય પ્રબળ બને, સ્નેહીજન સાથે મતભેદ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નોકરોથી સાવધાન રહેવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વલણ દ્વારા કષ્ટ પામશો, ભોગ વિલાસમાં સમય વિતાવશો, લાંબી બિમારી ન સંભવે તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- આકસ્મિક લાભો મળશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્યા વધે, કાર્યમાં વ્યસ્ત રહેશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- અટકાયેલા કાર્યોમાં ઉન્નતિ થશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ધાર્મિક કાર્યો કરશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સ્નેહીજન સાથે મતભેદ થશે, નેત્ર રોગ સંભવે, માનસિક તાણ અનુભવશો, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આકસ્મિક લાભો સુખદ હશે, ભાગ્ય પ્રબળ બને, સંતાન માટે ઉન્નતિ કારક સમય, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ આવશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગને ઉત્તમ તક મળશે, સ્નેહીજન સાથે મતભેદ થશે, નેત્ર પીડા અથવા પેટની સમસ્યા વધે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મક વલણ રહેશે, સંતાન પર નિયંત્રણ રાખવું હિતાવહ રહે, રાજસિક વૃત્તિ વધે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment