Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ સુદ બીજ (19:53), ત્રીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 06/08/2024 મંગળવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- મધા (17:44), પૂ.ફાલ્ગુની
યોગ :- વરિયાન (11:00), પરિઘ
કરણ :- બાલવ (06:55), કૌલવ (19:53), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, વ્યાપારમાં માન મેળવશો, સંતાન પ્રગતિ કરશે, સારું ખાનપાન મળે, ભોગ યુક્ત સમય રહે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, વાહન સુખ તેમજ નોકરીમાં બઢતી થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પ્રવાસ સુખમય રહે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન તેમજ સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ બને, રાજકીય લાભો મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા તેમજ ક્રિયાન્વિત થશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મિત્રોનો સાથ મળે, સારું ખાનપાન તેમજ ભાગ્યોદય થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન આનંદિત રહે, વાહન આદી સુખ ભોગવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, જમીનના પ્રશ્નો હલ થશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, આકસ્મિક લાભો મેળવશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં વૃદ્ધિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment