Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

શ્રાવણ વદ ત્રીજ (13:47), ચોથ 

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 22/09/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- મીન 

નક્ષત્ર :- ઉત્તરા ભાદ્રપદ (22:06), રેવતી

યોગ :- ધૃતિ (13:11), શૂળ

કરણ :- ભદ્રા (13:47), બવ (24:11), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા રહે, નેત્ર પીડા, ધનખર્ચ થશે, પ્રવાસનું આયોજન સંભવે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે તણાવ અનુભવશો, પેટની અવ્યવસ્થા રહે, સંતાન ચિંતા તેમજ વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, માતા પિતા સાથે મતભેદ થશે, રાજકીય તણાવ સર્જાય, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાઈભાંડુ સાથે અણબનાવ થશે, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની અવ્યવસ્થા રહે, નકારાત્મક વલણ રહેશે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં મતભેદ થશે, મસ્તક પીડા અથવા નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- રોગ શત્રુ આપના પર હાવી બને, વ્યાપારમાં અવરોધો ઉદ્ભવે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન ચિંતા રહેશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મન બેચેન રહે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવશે, માતા પિતા સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, ધાર્મિકતા માં અભાવ આવે, ક્રોધ પર અંકુશ રાખવો, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, વ્યાપારમાં અવરોધો તેમજ સન્માન જાળવવું, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, કાર્યમાં અટકાવ આવશે, પેટની અવ્યવસ્થા રહે, મસ્તક પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments