Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ વદ તેરસ (27:42), ચૌદશ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 31/08/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય (19:40), આશ્લેષા
યોગ :- વરિયાન (17:38), પરિઘ
કરણ :- ગર (15:01), વણિજ (27:42), ભદ્રા
*શનિ પ્રદોષ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન આનંદિત રહે, જમીન મકાન સંબંધિત સુખ ભોગવશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યોદય થાય, સાહિત્ય ક્ષેત્રે ઉન્નતિ થશે, પ્રવાસનું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થશે, ભાગ્યોદય થાય, વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્યોમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં લાભ મેળવશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, બોલચાલમાં ધ્યાન રાખવું, પગની અથવા વાયુની પીડા થશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ મળે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, નોકરિયાત વર્ગને બઢતીના યોગ, વાહન સુખ ભોગવશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્ય પ્રબળ બને, પરાક્રમમાં સફળ થશો, વાદ વિવાદમાં વિજય પામશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, પેટની સમસ્યા વધશે, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં વૃદ્ધિ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પગની સમસ્યા સંભવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન ચિંતા દૂર થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ બને, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment