Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

શ્રાવણ વદ પાંચમ (07:53), છઠ્ઠ (ક્ષય તિથિ)

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 24/08/2024 શનિવાર

ચંદ્ર રાશિ :- મેષ

નક્ષત્ર :- અશ્વિની (18:06), ભરણી

યોગ :- વૃદ્ધિ (27:07), ધ્રુવ

કરણ :- તૈતિલ (07:53), ગર (18:39), વણિજ 

*રાંધણ છઠ્ઠ, શુક્ર કન્યા રાશિમાં 25:16 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન બાબત ચિંતિત રહેશો, કાર્યક્ષેત્રમાં સફળ થશો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થશે, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મિત્રો સાથે મુલાકાત થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, રાજકીય લાભો મળશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન વિચલિત રહે, માતા પિતા સાથે મુલાકાત થશે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યોદય થાય, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં લાભો મેળવશો, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન મળે, સન્માન મળશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન બાબત ચિંતિત રહેશો, માનસિક તાણ અનુભવશો, શારીરિક તકલીફ સંભવે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સંતાન સાથે સમય વિતાવશો, ભાગ્ય પ્રબળ બને, વિદ્યાર્થી માટે ઉત્તમ તક, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ભાગ્ય પ્રબળ બને, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિકતા રહે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજન સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, સન્માન મેળવશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments