Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

શ્રાવણ સુદ આઠમ (09:32), નોમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 13/08/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક

નક્ષત્ર :- વિશાખા (10:45), અનુરાધા

યોગ :- બ્રહ્મ (16:33), ઐન્દ્ર 

કરણ :- બવ (09:32), બાલવ (22:04), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભો ભોગવશો, ભાગ્યનો સાથ મળે, સ્નેહીજન સાથે મુલાકાત તથા સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ બને, નોકરિયાત વર્ગને નવી તક મળે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ માં ધ્યાન રાખવું, વાયુ પીડા થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- મન આનંદિત રહે, વાહન સુખ સાથે જમીન મકાન બાબત શ્રેષ્ઠ યોગ, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિક ક્રિયામાં રુચિ વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધન બાબત ચિંતા દૂર થશે, સ્નેહીજન સાથે સમય પસાર કરશો, ભાગ્યનો સાથ મળે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક અસ્થિરતા રહે, ભાગ્યનો સાથ મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, પ્રવાસનું આયોજન બનશે, પગની તકલીફ તેમજ નોકરો થી સાવચેત રહેવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ કાર્યમાં બઢતી થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ભાગ્યનો સાથ મળે, મન આનંદિત રહે, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ તેમજ ધાર્મિક યાત્રા કરશો, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ નો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments