Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

શ્રાવણ વદ સાતમ (27:41), આઠમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 25/08/2024 રવિવાર

ચંદ્ર રાશિ :- મેષ (22:31), વૃષભ

નક્ષત્ર :- ભરણી (16:45), કૃત્તિકા

યોગ :- ધ્રુવ (24:49), વ્યાઘાત 

કરણ :- ભદ્રા (16:32), બવ (27:41), બાલવ 

*શિતળા સાતમ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થશે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, રાજકીય લાભો મળે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપારી વર્ગ અને નોકરિયાત વર્ગને નવી તક મળે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વ્યાપારી વર્ગ અને નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, સ્નેહીજન સાથે તણાવ રહે, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, સરકારી લાભો મળશે, નેત્ર પીડા તેમજ સ્નેહીજન સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ઐહિક સુખ માટે ખર્ચ કરશો, પ્રવાસનું આયોજન થશે, સંતાન સાથે મતભેદ થાય, આકસ્મિક લાભો મળશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય પ્રબળ બને, પાર્ટનરશીપ માં લાભ તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, પેટની સમસ્યા વધે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સારું ખાનપાન તેમજ મિત્રો સાથે સમય વિતાવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પ્રવાસનું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માન સન્માન સાચવવું, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટની સમસ્યા વધે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મસ્તક પીડા તેમજ માનસિક વ્યગ્રતા અનુભવશો, પતિ અથવા પત્નીના આરોગ્ય બાબત સાચવવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments